1. Home
  2. revoinews
  3. શેરડીના ખેડૂતોને 6268 કરોડની સબ્સિડી
શેરડીના ખેડૂતોને 6268 કરોડની સબ્સિડી

શેરડીના ખેડૂતોને 6268 કરોડની સબ્સિડી

0

જમ્મૂ-કાશ્મીરને લઇને આજે મહત્વપૂર્ણ દિવસ છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે કલમ 370 હટાવવાના નિર્ણય સામે દાખલ કરાયેલી 14 અરજીઓ પર સુનાવણી થઇ હતી. તેમાંથી કેટલીક અરજી કાશ્મીરમાં લાગેલી પાબંધીઓને હટાવવાને લઇને પણ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને લઇને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. સાથે જ હવે મામલાની સુનાવણી હવે ઑક્ટોબરમાં બંધારણીય પીઠ કરશે.

વર્લ્ડ સ્કિલ ઓલંપિયાડ આ વર્ષે રશિયામાં થઇ હતી. તેમાં ભારતના 60થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં પ્રથમવાર આપણે ગોલ્ડ મેડલ જીત્યું, લોકોને સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ પણ મળ્યું છે.: પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય મંત્રી

કુદરતી આપત્તિઓથી નિપટવા માટે ઇન્ટરનેશનલ સંગઠન બનાવવાની મંજૂરી

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 82 નવા બેઠક ખોલ્યા છે.

શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ પર સબ્સિડી અપાશે. 6 હજાર કરોડનો ખર્ચ કરાશે.

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની પ્રેસ કૉન્ફરન્સ
જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક આજે પ્રેસ કૉન્ફરન્સ કરશે. રાજ્યપાલ સત્યપાલ મલિક જમ્મૂ કાશ્મીરના ઘટનાક્રમ પર 24 દિવસથી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં શાંતિની વ્યવસ્થા રાજ્યપાલ સત્યપાલ મલિકના હાથમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.