1. Home
  2. revoinews
  3. કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રી તોડીને ટ્રેન બહાર નીકળી જતા પાટા પરથી ચાર ડબ્બા ઉતર્યા
કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રી તોડીને ટ્રેન બહાર નીકળી જતા પાટા પરથી ચાર ડબ્બા ઉતર્યા

કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રી તોડીને ટ્રેન બહાર નીકળી જતા પાટા પરથી ચાર ડબ્બા ઉતર્યા

0
  • સ્ટેશનની બાઉન્ડ્રી તોડીને ટ્રેન બહાર નીકળી ગઈ

  • ટ્રેનની ગતિ ધીમી હોવાથી મોટી દૂર્ઘટના થતા બચી ગઈ

  • આ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા

ઉત્તર પ્રદેશના કાનપુર રેલ્વે સ્ટેશન પર બુધવારે સવારે ક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી,કાનપુર લખનઉ મેમૂના ચાર ડબ્બાઓ પ્લેટફોર્મ નંબર 3ના પાટાઓ ઉપરથી ઉતરી ગયા હતા ,આ સમય દરમિયાન ટ્રેને કાનપુર સ્ટેશનની બાઉન્ડ્રીને પણ તોડી હતી,આ ઘટનામાં કી જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા,ત્યારે રેલઅધિકારીઓ દ્રારા ફરી  ટ્રેનને પાટા પર લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે,ઘટના સ્થળે અનેક રેલ અધિકારીઓ હાજર છે.

ત્યારે આ ઘટના સ્થળે પહોચેલા રેલ્વે અધિકારીઓનું કહેવું છે આજે સવારે કાનપુર-લખનઉ મેમૂ લખનઉથી કાનપુર આવી રહી હતી,કાનપુર સ્ટેશન પર પાટા બદલતા વખેતે આ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ખરી પડ્યા હતા,આ ઘટના સમયે સ્ટેશનની બાઉન્ડ્રીના કેટલાક પીલ્લરો પણ તૂટી ગયા હતા,ત્યાર બાદ ટ્રેનમાં સવાર યાત્રીઓમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

તઆ ઘટનાને લઈને રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે,આ ટ્રેનમાં લખનઉથી કાનપિર આવનારા સુસાફરો હતા,જો કે ટ્રેનની ગતિ ધીમી હોવાથી કોઈપમ જાનહાનિ થવા પામી નથી આ ઉપરાંત મોટી ઘટનતા ઘટતા ટળી હતી, પરંતુ આ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે અન્ય ટ્રેનનું ટીમ ટેબલ થોડુ ખઓળવાયું હતુ.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.