1. Home
  2. revoinews
  3. લોકસભા ચૂંટણી 2019: BJPએ 7 ઉમેદવારોનું વધુ એક લિસ્ટ કર્યું જાહેર, ગોરખપુરથી રવિકિશનને ટિકિટ
લોકસભા ચૂંટણી 2019: BJPએ 7 ઉમેદવારોનું વધુ એક લિસ્ટ કર્યું જાહેર, ગોરખપુરથી રવિકિશનને ટિકિટ

લોકસભા ચૂંટણી 2019: BJPએ 7 ઉમેદવારોનું વધુ એક લિસ્ટ કર્યું જાહેર, ગોરખપુરથી રવિકિશનને ટિકિટ

0

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તરપ્રદેશના 7 ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં નીચે મુજબના ઉમેદવારોને યુપીની બેઠકો પરથી લોકસભા ચૂંટણી માટે બીજેપીની ટિકિટ આપવામાં આવી છે.

  1. રવિકિશન ગોરખપુર સીટ પરથી બીજેપી ઉમેદવાર
  2. દેવરિયાથી રમાપતિ ત્રિપાઠીને ટિકિટ
  3. સંત કબીરનગરથી પ્રવીણ નિષાદ રહેશે બીજેપીના ઉમેદવાર
  4. જૈનપુરથી કેપી સિંહને બીજેપીની ટિકિટ
  5. આંબેડકર નગરથી મુકુટ બિહારીને ટિકિટ
  6. ભદોહીથી રમેશ બિંદ બન્યા બીજેપીના ઉમેદવાર
  7. પ્રતાપગઢથી સંગમલાલ ગુપ્તાને બીજેપીની ટિકિટ

LEAVE YOUR COMMENT

Your email address will not be published.