1. Home
  2. revoinews
  3. આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારોઃઆઝમની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી
આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારોઃઆઝમની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી

આઝમ ખાનની મુશ્કેલીઓમાં વધારોઃઆઝમની આગોતરા જામીન અરજી કોર્ટે નકારી

0

ઉત્તર પ્રદેશના રામપુરના સમાજ વાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ગેર કાયદેસર બંધાણ પર પોસીલે અટેક કર્યું હતુ, તે ઉપરાંત આઝમખાનના રામપુરમાં આવેલા હમસફર રિસોર્ટના ગેરકાયદેસર દબાણ વાળા ભાગને તોડી પાડવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સાશનકાળમાં આઝમખાને આ અંત્યંત સૂવિધા વાળા હમસફર રિસોર્ટની રચના કરી હતી.

આ પહેલા આઝમ ખાનની યુનિવર્સિટી મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટી વિવાદોમાં સપડાયેલી હતી આઝમ ખાન પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીન કબજે કરવા અને યુનિવર્સિટી બનાવવાના અનેક આરોપ લાગ્યા હતા

ત્યારે ઉત્તર પ્રદેશના રામસમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું હજુ નામ નથી લેતી. આઝમ ખાન પર ચાલી રહેલા 29 કેસોમાં જિલ્લા કોર્ટે આગોતરા જામીન અરજીનો અસ્વીકાર કર્યો છે.ત્યારે હવે ફરી ઝમખાનની મુશ્કેલી વધી છે કારણ કે આઝમ ખાન સામે જમીનનો વિવાદ, લોક પ્રતિનિધિ અધિનિયમ અને કેટલાક બીજા કેસોમાં જિલ્લા કોર્ટે આગોતરા જામીન અરજીને ઠુકરાવી છે.

બાદથી આઝમ ખાનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે જ્યારથી બીજેપી સરકારે પોતાનું સ્થાન જમાવ્યું છે, અગાઉ અલાહાબાદ હાઈકોર્ટે આઝમ ખાન ઉપર 27 કેસોમાં ફરિયાદને રદ કરવાની અરજી પર સુનાવણીની સાફ ના કરી દીધી. કોર્ટે કહ્યુ કે દરેક એફઆરઆઈ પર રાહત મેળવવા માટે અલગ-અલગ અરજી દાખલ કરવી પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.